નીતિન પટેલને ગાયે અડફેટમાં લીધા| ઉત્તર ગુજરાતમાં અવિરત મેઘમહેર

2022-08-13 93

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે કડીમાં તિરંગા યાત્રામાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન કરણપુર શાક માર્કેટ નજીક ગાયે નીતિન પટેલને અડફેટમાં લીધા હતા. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી રહી છે. અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.